ભુજ: સુખપર ટાટા મોટર પાછળ કારમાં લાગેલી આગ પર ફાયર ટીમે મેળવ્યો કાબૂ
Bhuj, Kutch | Apr 9, 2026 સુખપર ટાટા મોટર પાછળ કારમાં લાગેલી આગ પર ફાયર ટીમે મેળવ્યો કાબૂ સુખપર ટાટા મોટર શોરૂમ પાછળ એક ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ભુજ ફાયર વિભાગના ડીસીપીઓ ભગતસિંહ જાડેજા અને ટીમ (રફીક ખલીફા, જય ઠક્કર, દક્ષ ભટ્ટ) ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.