Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: ૫ મહિનાથી પગાર ન મળતા કાલોલ તાલુકા પંચાયતના મનરેગા કર્મચારીઓ આક્રમક; આજથી ‘વર્ક ફ્રોમ હોમ’ની જાહેરાત. ટીડીઓને આવેદન

Kalol, Panch Mahals | May 14, 2026
મનરેગા યોજના હેઠળ કાર્યરત કરાર આધારિત અને આઉટસોર્સિંગના કર્મચારીઓએ છેલ્લા પાંચ મહિનાથી પગાર ન મળતા તંત્ર સામે મોરચો માંડ્યો છે. વારંવારની રજૂઆતો અને જિલ્લા કક્ષાએથી મળેલી ખાતરીઓ પોકળ સાબિત થતા, કર્મચારીઓએ હવે ઓફિસ કામગીરીનો ત્યાગ કરી 'વર્ક ફ્રોમ હોમ' (ઘરેથી કામ) કરવાનો નિર્ણય લીધો છે.કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે: છેલ્લા પાંચ માસથી પગાર ન થવા છતાં કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા
કાલોલ: ૫ મહિનાથી પગાર ન મળતા કાલોલ તાલુકા પંચાયતના મનરેગા કર્મચારીઓ આક્રમક; આજથી ‘વર્ક ફ્રોમ હોમ’ની જાહેરાત. ટીડીઓને આવેદન - Kalol News