જેતપુર વોર્ડ નંબર 8 ના સુધરા સભ્ય અને જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ સામે સામે આવી ગયા વિડીયો વાયરલ
Jetpur City, Rajkot | Oct 16, 2025
આજ રોજ વોર્ડ નં ૮ ના સદસ્યા:- સુમિતાબેન ઉસદડીયા પોતાના વોર્ડ ના કામની લેખીત અરજી કરેલ હતી અને ૩ થી ૪ મહિના પુરા થયા છતા કામ ન થતા પ્રમુખ સાહેબા શ્રી મેનાબેન રાજેશભાઈ ઉસદડીયા ને રજૂઆત કરવા ગયા ત્યારે .... * પ્રમુખ સાહેબા ને સવાલ પુછતાં સદસ્યા અને અરજદારો ના જવાબ ભરતા પ્રમુખ સાહેબાના પતિ શ્રી રાજેશભાઈ ઉસદડીયા..... * પ્રમુખ શ્રી ના હોદાનું માન રાખી " મેડમ" કહી રજૂઆત કરતા સદસ્યાને બદલા માં તુકારો કરતા પ્રમુખ સાહેબા શ્રી...... * જેતપુર નવાગઢ નગરપ