વિજાપુર: સુજલામસીટી સોસાયટીના 97 પરિવારોએ સાથે મળીને ઉજવી નવરાત્રી
વિજાપુરની સુજલામસીટી સોસાયટીમાં નવરાત્રીના અંતિમ દિવસે અનોખી ઉજવણી જોવા મળી. સોસાયટીના 97 પરિવારોએ ગેટ-ટુ-ગેધર કાર્યક્રમમાં સાથે મળીને ગરબા, ભોજન અને મહેમાનોનું સન્માન કરી એકતાનો સંદેશ આપ્યો.