મેઘરજ: નારમપુર સહકારી મંડળીમાં અનાજ વિતરણમાં અનિયમિતતાની તપાસ શરૂ
મેઘરજની નારમપુર ગ્રૂપ સેવા સહકારી મંડળીમાં અનાજ વિતરણમાં અનિયમિતતા અને ખાતરના કટ્ટા મળી આવવાની ફરિયાદના આધારે ઇન્ચાર્જ મામલતદાર જેનીસ ગામેતી અને તેમની ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે.