ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ નો સભ્ય હતો એ વ્યકિતએ ટીમના પ્રમુખ જતીન રાઠોડ ને મોકલતા જતીન રાઠોડે બમરોલી ગામમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વિડીયો 15 દિવસ પહેલાનો બમરોલી ગામના ખેતર વિસ્તાર નો હતો ખેડૂતે તેન સામાજિક વનીકરણ રેંજ માં જાણ કરતા દિપડાને પકડવા માટે મારણ સાથે પાંજરુ મુક્યું હતું