ઉપલેટા: કટલેરી બજારમાં દિન દહાડે રોકડ રકમની દુકાનમાંથી ઉઠાન તારી હોવાની ઘટના પ્રકાશમાં આવી જેમાં શંકાસ્પદ સીસીટીવી સામે આવ્યા
Upleta, Rajkot | Sep 27, 2025 ઉપલેટા શહેરની કટલેરી બજારમાં કાપડની દુકાનમાંથી દિન દહાડે રોકડ રકમની ઉઠાનતરી થઈ હોવાની ઘટના બહાર આવી હતી જેમાં લે એક શંકાસ્પદ સીસીટીવી ફૂટેજ ના વિડીયો અને તેમાં એક શંકાસ્પદ મહિલા દેખાઈ રહી હોવાના ફૂટેજ સામે આવ્યા છે.