વાલોડ: વાલોડ APMCમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ
Valod, Tapi | Oct 3, 2026 વાલોડ APMC માર્કેટ યાર્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર ખુલ્લું મુકાયું છે. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા અને કલેક્ટર દેવ ચૌધરીના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.