જેલમાં રહેલા મહિલાની તબિયત લથડતા સર ટી હોસ્પિટલ ખસેડાયા, સિંધી સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યા
Bhavnagar City, Bhavnagar | Apr 19, 2026
ભાવનગર જિલ્લા જેલમાં રહેલા મહિલાની તબિયત અચાનક લકડી હતી. જેઓને સારવાર માટે સર ટી હોસ્પિટલ પ્રસુતિ ગૃહ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે ઘટનાને લઈને સિંધી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો તેમજ આગેવાનો દ્વારા આક્ષેપ સાથે પ્રતિક્રિયા આપી હતી.