Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

મુળી: ગઢડા ગામે ખેડૂત બેઠકની તૈયારીને આખરી ઓપ અપાયો

Muli, Surendranagar | Feb 23, 2026
મુળી તાલુકાના ગઢડા ગામે રાજુભાઈ કરપડા દ્વારા ખેડૂત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ ખેડૂત બેઠક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું દીધા બાદની બેઠક હોવાથી બિન રાજકીય હોવાનું સામે આવ્યું છે ત્યારે ખેડૂત બેઠકની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજરી આપે તેવી શક્યતા સેવાય રહી છે
મુળી: ગઢડા ગામે ખેડૂત બેઠકની તૈયારીને આખરી ઓપ અપાયો - Muli News