Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow

મુળી: સડલા અને કળમાદ ગામના ખેડૂતો સાથે પ્રાત અધિકારીની બેઠક

Muli, Surendranagar | Dec 13, 2025
મુળી તાલુકાના સડલા તથા કળમાદગામના અનેક ખેડુતોએ સૌની યોજના પાઇ૫લાઇન બાબતે પાક તથા જમીનનું પુરતુ વળતર મળવા રજુઆત કરતા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં `બેઠક બોલાવી ખેડુતના પ્રશ્નોનું નિરાકરણ લાવી ખેડુતોને યોગ્ય વળતર ચૂકવવા અંગે બેઠકનું આયોજન કર્યું હતું