ઉપલેટા: ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી
Upleta, Rajkot | Sep 27, 2025 ઉપલેટા તાલુકા વિસ્તારમાં યુવતી સાથે થયેલ દુષ્કર્મ કેસમાં ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જે બાબતે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.