જેસર: બિલા ગામે લલિતભાઈ રાદડિયાએ કેનેડામાંથી બિઝનેસ એનાલિટિક્સમાં માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી
જેસર તાલુકાના બિલા ગામે લલિતભાઈ રાદડિયાએ કેનેડામાંથી બિઝનેસ એનાલિટિક્સમાં માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી ગામ તેમજ પરિવારનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. હર્ષિલની મહેનત, લગન અને સતત પ્રયાસોના પરિણામે મળેલી આ સિદ્ધિ બિલા ગામ માટે ગૌરવની ક્ષણ બની છે. પરિવારજનો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.