Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકાનમાંથી ચોરી કરેલ સોના ચાંદીના દાગીના સાથે આરોપી ઝડપાયો

મધુપુરા પોલીસ દ્વારા મકાનમાંથી ચોરી કરેલ સોના ચાંદીના દાગીના સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો..

MORE NEWS

વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામ ખાતે ગઈકાલે (18 જૂન 2026) સાંજના સમયે એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડના બેથી વધુ ફાયર વિભાગના જવાનો સાથે તાત્કાલિક ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી પાંચ જેટલા ટેન્કના પાણીનો ઉપયોગ કરીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે અને આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

#VadodaraNews #FireIncident #GodownFire #GujaratNews #FireBrigade #HumDekhengeNews

વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામ ખાતે ગઈકાલે (18 જૂન 2026) સાંજના સમયે એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડના બેથી વધુ ફાયર વિભાગના જવાનો સાથે તાત્કાલિક ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી પાંચ જેટલા ટેન્કના પાણીનો ઉપયોગ કરીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે અને આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. #VadodaraNews #FireIncident #GodownFire #GujaratNews #FireBrigade #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 18, 2026

સુરતના અડાજણ ચાર રસ્તા નજીક આવેલી એપોલો ફાર્મસીમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ ઝડપથી નજીકના EV શોરૂમ અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગની ઝપેટમાં આવતા 15થી વધુ બાઇક અને અન્ય વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

#SuratFire #Adajan #SuratNews #GujaratNews #FireBrigade #FireIncident #HumDekhengeNews

સુરતના અડાજણ ચાર રસ્તા નજીક આવેલી એપોલો ફાર્મસીમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ ઝડપથી નજીકના EV શોરૂમ અને રેસ્ટોરન્ટ સુધી પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગની ઝપેટમાં આવતા 15થી વધુ બાઇક અને અન્ય વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. #SuratFire #Adajan #SuratNews #GujaratNews #FireBrigade #FireIncident #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 18, 2026

રાજકોટના નવા રણુજા ધામમાં ગુંજ્યું ‘રામાપીર’નું નામ! ‘સ્ટેટ ઓફ રામાધણી’ માટે ભક્તોનો અપાર પ્રેમ અને ઉત્સાહ. ૧૯ જૂનથી તમારા નજીકના સિનેમાઘરોમાં.

#gujaratifilm #stateoframadhani

રાજકોટના નવા રણુજા ધામમાં ગુંજ્યું ‘રામાપીર’નું નામ! ‘સ્ટેટ ઓફ રામાધણી’ માટે ભક્તોનો અપાર પ્રેમ અને ઉત્સાહ. ૧૯ જૂનથી તમારા નજીકના સિનેમાઘરોમાં. #gujaratifilm #stateoframadhani

Ahmadabad City, Ahmedabad | Jun 18, 2026

અમદાવાદ શહેર: માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકાનમાંથી ચોરી કરેલ સોના ચાંદીના દાગીના સાથે આરોપી ઝડપાયો - Ahmadabad City News