આણંદ શહેર: શહેરમાં સલાટિયા વિસ્તારમાં ઇનામ પાર્કમાં થયેલ માથાકૂટમાં ફરિયાદ નોંધાઈ
આણંદ શહેરમાં સલાટિયા વિસ્તારમાં ઇનામ પાર્કમાં પ્લોટમાં સાફ સફાઈ બાબતે માથાકૂટ થઈ હતી. પરિવારો વચ્ચે માથાકૂટ થતા શહેર પોલીસ મથકે બે જુદી જુદી ફરિયાદમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.