યુવા યુગ પરિવર્તન સંગઠન,સિહોર પોલીસ સ્ટેશન તથા એલ.ડી.મુનિ હાઈસ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક તેમજ સાયબર સેમિનાર યોજાયોસાયબર - ટ્રાફિક સેમિનાર જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેય ની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં સ્કૂલના વિધાર્થીઓને સાયબર અંગે માર્ગદર્શન સાયબર એક્સપર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં સાયબર દ્વારા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારિયા દ્વારા સાયબર ફ્રોડ,ઓનલાઇન સોડ અંગે માહિતી આ