આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ સરકારી ગ્રાન્ટમાંથી મેળવેલી સોલાર પેનલો ગુજરાત કોલેજમાં ધૂળ ખાતી હોલતમાં જોવા મળી છે.જેમાં કેમ્પસ જુની બિલ્ડીંગ તોડવાની કામગીરી કરવામાં આવી છે પરંતુ સોલાર પેનલોને કચરાના ઢગલામાં ખુલ્લામાં ખરાબ હાલતમાં મુકવામાં આવી છે.