દાહોદના ગોવિંદનગર સ્થિત સહયોગનગરમાં તસ્કરો ત્રાટક્યા,બંધ મકાનને નિશાન બનાવી 14 લાખ ઉપરાંતની મત્તાની ચોરી,5.50 લાખ રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી,પરિવાર ઘર બંધ કરીને બહારગામ ગયા અને તસ્કરોએ હાથફેરો કર્યો,એ ડિવિઝન અને એલસીબી સહિતની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી,તસ્કરોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda
Dohad, Dahod | Jun 20, 2026