અમદાવાદ શહેર: લોકશાહીની હત્યા જેવી ઘટના પછી ઉજવણી શર્મનાક’,ઈસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર; ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યાં
લોકશાહીની હત્યા જેવી ઘટના પછી ઉજવણી શર્મનાક’: ઈસુદાન ગઢવીનો ભાજપ પર પ્રહાર; ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવ્યાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, 700 જેટલી બેઠકો પર બિનહરીફ જીત નોંધાવવી લોકતંત્ર માટે ખતરનાક અને લોકશાહીની હત્યા સમાન ઘટના છે. આજરોજ 11 વાગ્યાની આસપાસ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી...