સુરેન્દ્રનગરના વેપારીએ ભૂલથી બોમ્બે એક વ્યક્તિના ખાતામાં ચાર લાખનું આરટીજીએસ કરવામાં આવ્યું હતું ત્યારે ભૂલથી આરટીજીએસ થતી જતા વારંવાર વ્યક્તિ પાસેથી પૈસા પરત માગવા માંગ કરી હતી પરંતુ વ્યાપારીને આ પૈસા ન આપતા તેઓ એસપીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે એસપી દ્વારા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને પોલીસે મદદ કરી અને બંને વ્યક્તિને ઝડપી પાડી સુરનગર લાવવામાં આવેલ અને આ અંગે પોલીસ વિભાગ નો વેપારીએ આભાર વ્યક્ત કર્યો હતો