Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

રાજકોટ: પેટમાં દુખે છે સોડા પીવા જવું છું કહીને નીકળેલી મોરબી રોડ નજીક રહેતી સગીરા અચાનક ગુમ, બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

Rajkot, Rajkot | Jun 6, 2026

MORE NEWS

🐊 કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં મગર આવી ચડ્યો હતો.જેની જાણ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાટીયા જી. એન.માડમને જાણ કરતા રેન્જ સ્ટાફ તથા ગણેશગઢ જીવદયા ટ્રસ્ટ સાથે દોડી જય મગરનું રેસ્ક્યુ કર્યું હતું. જેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયુ હતુ.

[ jamnagar, jamnagar news, kalyanpur, khakhrada, crocodile rescue, giant crocodile, gujarat news, devbhumi dwarka, breaking news, wildlife rescue, forest department, viral news, latest news, trending news, village news, crocodile, rescue operation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #kalyanpur #jamnagarnews #jamnagar_gujarat #jukeganahijamnagar

🐊 કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વિરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં મગર આવી ચડ્યો હતો.જેની જાણ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાટીયા જી. એન.માડમને જાણ કરતા રેન્જ સ્ટાફ તથા ગણેશગઢ જીવદયા ટ્રસ્ટ સાથે દોડી જય મગરનું રેસ્ક્યુ કર્યું હતું. જેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયુ હતુ. [ jamnagar, jamnagar news, kalyanpur, khakhrada, crocodile rescue, giant crocodile, gujarat news, devbhumi dwarka, breaking news, wildlife rescue, forest department, viral news, latest news, trending news, village news, crocodile, rescue operation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #kalyanpur #jamnagarnews #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 28, 2026

🚨 જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં બી.એમ.એસ. થર્ડ યરના પેપર લીકની આશંકાએ વિવાદ સર્જાયો છે. ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ABVPએ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી કુલપતિના રાજીનામા, તટસ્થ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ NSUIએ પણ યુનિવર્સિટી તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ, ફોજદારી કાર્યવાહી અને પારદર્શક તપાસની માંગ ઉઠાવી છે.

NSUIએ ચાર દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપી છે. દેશભરમાં પેપર લીકના બનાવો વચ્ચે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનો આ મામલો પણ ચર્ચામાં આવ્યો છે. હવે સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટી તંત્ર અને તપાસ સમિતિ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

[ jamnagar, jamnagar abvp, jamnagar nsui, jamnagar news, gujarat ayurved university, paper leak, paper leak news, exam controversy, bams exam, education news, whatsapp viral, exam scam, viral news, student news, neet paper leak, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #gujaratayurveduniversity #paperleak #jukeganahijamnagar

🚨 જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં બી.એમ.એસ. થર્ડ યરના પેપર લીકની આશંકાએ વિવાદ સર્જાયો છે. ઘટનાને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ABVPએ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી કુલપતિના રાજીનામા, તટસ્થ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ NSUIએ પણ યુનિવર્સિટી તંત્ર પર બેદરકારીનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ, ફોજદારી કાર્યવાહી અને પારદર્શક તપાસની માંગ ઉઠાવી છે. NSUIએ ચાર દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપી છે. દેશભરમાં પેપર લીકના બનાવો વચ્ચે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનો આ મામલો પણ ચર્ચામાં આવ્યો છે. હવે સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટી તંત્ર અને તપાસ સમિતિ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. [ jamnagar, jamnagar abvp, jamnagar nsui, jamnagar news, gujarat ayurved university, paper leak, paper leak news, exam controversy, bams exam, education news, whatsapp viral, exam scam, viral news, student news, neet paper leak, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #gujaratayurveduniversity #paperleak #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 28, 2026

🦚 જામનગરના જાણીતા મુસ્લિમ ચિત્રકાર ખૂંભીયા ફખરૂદીનભાઈ અલી (કે. એફ. અલી)એ ભગવાન શ્રીકૃષ્ણ અને દ્વારકાના ભવ્ય સુદર્શન સેતુનું અદ્ભુત ચિત્ર તૈયાર કરીને ધાર્મિક સમરસતા અને કલાપ્રેમનો સુંદર સંદેશ આપ્યો છે. તેમની રંગરેખાઓમાં શ્રીકૃષ્ણનું દિવ્ય સ્વરૂપ અને સુદર્શન સેતુની ભવ્યતા જીવંત બની ઊઠી છે.

• કે. એફ. અલીની આ અનોખી કૃતિને શ્રીકૃષ્ણ ભક્તો અને કલાપ્રેમીઓ તરફથી ભારે પ્રશંસા મળી રહી છે. ધર્મથી ઉપર ઉઠીને કલા અને ભારતીય સંસ્કૃતિને સમર્પિત આ ચિત્ર સમાજમાં એકતા, સૌહાર્દ અને ભાઈચારાનો સકારાત્મક સંદેશ પ્રસરાવે છે.

[ jamnagar, krishna, shree krishna, dwarka, sudarshan setu, jamnagar news, artist, muslim artist, kf ali, indian artist, hindu muslim unity, communal harmony, sanatan, krishna bhakti, devotional art, spiritual art, painting, canvas art, culture, indian culture, unity in diversity, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #krishna #dwarka #sudarshansetu #jukeganahijamnagar

🦚 જામનગરના જાણીતા મુસ્લિમ ચિત્રકાર ખૂંભીયા ફખરૂદીનભાઈ અલી (કે. એફ. અલી)એ ભગવાન શ્રીકૃષ્ણ અને દ્વારકાના ભવ્ય સુદર્શન સેતુનું અદ્ભુત ચિત્ર તૈયાર કરીને ધાર્મિક સમરસતા અને કલાપ્રેમનો સુંદર સંદેશ આપ્યો છે. તેમની રંગરેખાઓમાં શ્રીકૃષ્ણનું દિવ્ય સ્વરૂપ અને સુદર્શન સેતુની ભવ્યતા જીવંત બની ઊઠી છે. • કે. એફ. અલીની આ અનોખી કૃતિને શ્રીકૃષ્ણ ભક્તો અને કલાપ્રેમીઓ તરફથી ભારે પ્રશંસા મળી રહી છે. ધર્મથી ઉપર ઉઠીને કલા અને ભારતીય સંસ્કૃતિને સમર્પિત આ ચિત્ર સમાજમાં એકતા, સૌહાર્દ અને ભાઈચારાનો સકારાત્મક સંદેશ પ્રસરાવે છે. [ jamnagar, krishna, shree krishna, dwarka, sudarshan setu, jamnagar news, artist, muslim artist, kf ali, indian artist, hindu muslim unity, communal harmony, sanatan, krishna bhakti, devotional art, spiritual art, painting, canvas art, culture, indian culture, unity in diversity, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #krishna #dwarka #sudarshansetu #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 28, 2026

🇮🇳 જામનગર જિલ્લા સહકારી બેંકના નવા હેડક્વાર્ટર 'સહકાર ભવન'નું ભવ્ય લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા, જ્યારે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિત બેંકના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.

• અમિત શાહે બેંકને શુભેચ્છાઓ પાઠવતાં આગામી સમયમાં જામનગર આવી નવા હેડક્વાર્ટરની મુલાકાત લેવાની અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. નવી ઇમારતમાં ખેડૂતો, સભાસદો અને ગ્રાહકો માટે AC રોકાણ રૂમ, સાત્વિક ભોજન માટે કેન્ટીન, વિશાળ લોકર રૂમ, કોન્ફરન્સ હોલ તેમજ કર્મચારીઓ માટે આધુનિક કાર્ય વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ નવી સુવિધાઓથી જિલ્લામાં સહકારી ક્ષેત્ર વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

[ jamnagar, sahkar bhavan, jamnagar district cooperative bank, cooperative bank, amit shah, bhupendra patel, arjun modhwadia, rivaba jadeja, inauguration, virtual inauguration, new headquarters, banking, farmers, cooperative sector, development, infrastructure, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #amitshah #jamnagarnews #jamnagar_gujarat #jukeganahijamnagar

🇮🇳 જામનગર જિલ્લા સહકારી બેંકના નવા હેડક્વાર્ટર 'સહકાર ભવન'નું ભવ્ય લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા, જ્યારે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિત બેંકના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. • અમિત શાહે બેંકને શુભેચ્છાઓ પાઠવતાં આગામી સમયમાં જામનગર આવી નવા હેડક્વાર્ટરની મુલાકાત લેવાની અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. નવી ઇમારતમાં ખેડૂતો, સભાસદો અને ગ્રાહકો માટે AC રોકાણ રૂમ, સાત્વિક ભોજન માટે કેન્ટીન, વિશાળ લોકર રૂમ, કોન્ફરન્સ હોલ તેમજ કર્મચારીઓ માટે આધુનિક કાર્ય વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ નવી સુવિધાઓથી જિલ્લામાં સહકારી ક્ષેત્ર વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. [ jamnagar, sahkar bhavan, jamnagar district cooperative bank, cooperative bank, amit shah, bhupendra patel, arjun modhwadia, rivaba jadeja, inauguration, virtual inauguration, new headquarters, banking, farmers, cooperative sector, development, infrastructure, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #amitshah #jamnagarnews #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 28, 2026

🐍 ધ્રોલમાં વીજળીના થાંભલા પર સાપ ચડતાં લોકો ચોંક્યા...

[ jamnagar, jamnagar news, dhrol, snake, electricity pole, electric wire, live wire, snake video, viral video, wildlife, shocking video, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #dhrol #jamnagar_gujarat #jukeganahijamnagar

🐍 ધ્રોલમાં વીજળીના થાંભલા પર સાપ ચડતાં લોકો ચોંક્યા... [ jamnagar, jamnagar news, dhrol, snake, electricity pole, electric wire, live wire, snake video, viral video, wildlife, shocking video, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #dhrol #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 28, 2026