વ્યારા: EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના રાજ્ય ઓપરેશન હેડની તાપી મુલાકાત અને પ્રોજેક્ટ સમીક્ષા
Vyara, Tapi | Aug 23, 2026 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના રાજ્ય ઓપરેશન હેડે તાપી જીલ્લાની મુલાકાત લીધી અને પ્રોજેક્ટના કામની સમીક્ષા કરી. કર્મચારીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું.