ભુજ: ગ્રાહક કમિશનનો ચુકાદો: વીમા કંપનીને મેડિક્લેઈમના ₹2.96 લાખ ચૂકવવા આદેશ
Bhuj, Kutch | Apr 4, 2026 ગ્રાહક કમિશનનો ચુકાદો: વીમા કંપનીને મેડિક્લેઈમના ₹2.96 લાખ ચૂકવવા આદેશ ભુજના માધાપરના કૈલાસ ગુંસાઇએ પત્નીના ઓપરેશન બાદ નીવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ પાસે ક્લેઈમ કર્યો હતો, જે કંપનીએ નકાર્યો હતો. ગ્રાહક કમિશને આ બાબતે સુનાવણી કરી કંપનીને ₹2.96 લાખ ક્લેઈમની રકમ, ₹7500 માનસિક ત્રાસ અને ₹5000 વ્યાજ સાથે ચૂકવવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે.