દસાડા તાલુકામાં વરસાદી વાતાવરણમાં અનેક લોકો મુશ્કેલીમાં રહ્યા અમનગરમાં માટીનુ મકાન જમીનદોસ્ત થયું જ્યારે પાટડી પાંચ હાટડી વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાહી થઈ આ ઉપરાંત પાટડી રોડ પર આવેલ બામણવા બસ સ્ટેન્ડ નું સ્લેબ પણ તૂટ્યો સદ્નસીબે ક્યાંય પણ મોટી હાની થઈ નથી