ઊંઝા: ઊંઝા APMCના પૂર્વ ચેરમેન અમિત શાહના જન્મ દિવસ નિમિત્તે 230 ગરીબ મહિલાઓને સુભયાત્રા કરવાઈ
Unjha, Mahesana | Oct 22, 2024 કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારમંત્રી અમિત શાહના જન્મ દિવસ નિમિતે મહેસાણા જિલ્લામાં વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના જન્મ દિવસ નિમિતે ઊંઝા એપીએમસીના પૂર્વે ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા સેવાકીય કામ કરવામાં આવ્યું છે. ઊંઝા આજુબાજુની ગરીબ મહિલાઓને આજના શુભ દિવસે યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝાથી અંબાજી અને ઉમિયા માતાજી મંદિરે 230 બહેનોને નિઃશુલ્ક પ્રવાસ કરવામાં આવ્યો હતો.