ભાવનગર શહેર: મહાનગર પાલિકા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા મામા ખાંડણીયા આંબા ચોક સહિતના વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપી લીધું
Bhavnagar City, Bhavnagar | May 18, 2026
ભાવનગર મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના મામા ખાંડણીયા આંબા ચોક સહિતના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. જે ચેકિંગ દરમિયાન સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.