મિરઝાપુર કોર્ટની રિનોવેશન કામગીરીમાં જ નિયમોના ઉલાળ્યાછેલ્લા કેટલાક દિવસોથી કોર્ટની રિનોવેશન કામગીરી શરૂ કરી છે જેમાં હાલ બાંધકામ તોડવાની પ્રકિયા ચાલી રહી છે પરંતુ તેની કામગીરી દરમિયાન કોઈ પ્રકારનો ગ્રીન નેટ બાંધવામાં આવી નથી જેના લીધે આસપાસના વિસ્તારોમાં ભારે ધૂળ ફેલાય છે.