ગીરના જંગલમાંથી અવારનવાર સિંહોના દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વાર સિંહ પરિવારનો વિડીયો સામે આવ્યો છે. બચ્ચા સાથે સિંહણ પાણી પી રહી હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
#HumDekhengeNews #GirForest #AsiaticLion #LionFamily #WildlifeVideo
Ahmadabad City, Ahmedabad | Sep 20, 2026