સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે નિમણૂક થતાં સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી બન્યું હતું. આ દરમિયાન રાજ્ય પોલીસ વિભાગે મહત્વનો નિર્ણય લઈ IPS અધિકારી શ્રી વાબાંગ જામીરને સુરત શહેર પોલીસ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપ્યો છે. હાલ તેઓ અધિક પોલીસ મહાનિરીક્ષક (Additional Director General/Inspector General) તરીકે ફરજ નિભાવી રહ્યા છે અને હવે તેઓ સુરત પોલીસ કમિશનરની વધારાની જવાબદારી પણ સંભાળશે.
#SuratPolice #IPS #WabangJamir #GujaratPolice #SuratNews
સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે નિમણૂક થતાં સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી બન્યું હતું. આ દરમિયાન રાજ્ય પોલીસ વિભાગે મહત્વનો નિર્ણય લઈ IPS અધિકારી શ્રી વાબાંગ જામીરને સુરત શહેર પોલીસ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપ્યો છે. હાલ તેઓ અધિક પોલીસ મહાનિરીક્ષક (Additional Director General/Inspector General) તરીકે ફરજ નિભાવી રહ્યા છે અને હવે તેઓ સુરત પોલીસ કમિશનરની વધારાની જવાબદારી પણ સંભાળશે.
#SuratPolice #IPS #WabangJamir #GujaratPolice #SuratNews - Udhna News