ઉપલેટા: ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એસ્ટોસિટી તેમજ દુષ્કર્મ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરી
Upleta, Rajkot | Sep 30, 2025 ઉપલેટા તાલુકા વિસ્તારની યુવતી સાથે થયેલ દુષ્કર્મ કેસમાં ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને એસ્ટ્રોસિટી ની પોલીસ ફરિયાદ નોંધ આ મામલે પોલીસ ટીમ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.