અમદાવાદ શહેર: 19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા
19 મે બાદ 15 મનપામાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા: ચૂંટણી રિઝલ્ટના 15 દિવસ બાદ પણ પદાધિકારીઓ નક્કી નહીં; કોકડું વધુ ગૂંચવાયું રાજ્યની 15 મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હોવા છતાં પદાધિકારીઓની નિમણૂકમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે ચૂંટણી પરિણામના 15 દિવસમાં મેયર અને અન્ય હોદ્દેદારોની જાહેરાત થઈ જતી હોય છે, પરંતુ 28 એપ્રિલના પરિણામ બાદ 16 દિવસ વીતવા છતાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી