માંડલ: માંડલમાં જાહેરમાં નશો કરી ફરનાર ઇસમ ઝડપાયો
માંડલ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ દ્વારા એસ.બી.આઈ બેંક નજીક એક ઇસમ જાહેરમાં નશાની હાલતમાં લથડતો અને બકવાટ કરતો જોવા મળ્યો હતો. શંકા આધારે તેને રોકી પંચોના રૂબરૂ પૂછપરછ કરવામાં આવી, જેમાં તેણે પોતાનું નામ મહેન્દ્ર સુથારી (પાસવાન) ઉંમર આશરે ૫૦ વર્ષ, મજૂરી કામદાર હોવાનું જણાવ્યું હતું...