ગોધરા: દરભંગા થી અમદાવાદ તરફ જઈ રહેલ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન માંથી 6 સગીર બાળકોનું ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે રેસ્ક્યૂ કર્યું
દરભંગા થી અમદાવાદ તરફ જઈ રહેલ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન માંથી 6 સગીર બાળકોનું ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું ગોધરા બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરીને 6 બાળકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ચાઇલ્ડ હેલ્પલાઇનના વિશિષ્ટ ટોલ ફ્રી નંબર 10_98 પર એક ગુપ્ત માહિતી મળી હતી. કે દરભંગા થી અમદાવાદ તરફ જઈ રહેલ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન મારફતે કેટલાક બાળકોને બિહાર થી ગુજરાત બાળ મજૂરી માટે લઈ જવામાં આવી ર