જેસર: જેસર થી રાણીગામ ચોકડી સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
જેસર થી રાણીગામ ચોકડી સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું (અંદાજીત રકમ રૂપિયા ૮.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર રોડનું ખાતમુહૂર્ત) ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી સરવૈયા, પાલીતાણા વિધાનસભા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તેમજ પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવુ જિલ્લા પંચાયત સદસ્ય ગણપતભાઈ કાશેલા અને તાલુકા પંચાયતના સદસ્ય લક્ષ્મણભાઈ બારૈયા સરપંચ ચૂંટાયેલા સદસ્યઓ, સંગઠન અને દરેક સેલ મોરચાના હોદ્દેદારો અ