ભાવનગર શહેર: આખલોલ જગાતનાકા વિસ્તારમાં સર્જાયેલી માથાકૂટના સીસીટીવી અને લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા #viral
Bhavnagar City, Bhavnagar | Aug 12, 2026
ભાવનગર શહેરના આખોલોલ જગાતનાકા વિસ્તારમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં માથાકૂટની ઘટના બની હતી પાર્કિંગ મામલે કેટલા શખ્સો વચ્ચે માથાકૂટ સર્જાતા સમગ્ર ઘટના અંગેના લાઈવ અને સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.