Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કડી: કડી શહેરના કરણનગર રોડ પર આવેલ ઉમાશિખર રો હાઉસ ડુપ્લેક્સ માંથી ધોળા દિવસે પાર્ક કરેલ ઇકો ગાડીની ચોરી થઈ

Kadi, Mahesana | Nov 28, 2025
કડી શહેરમાં વાહન ચોરી નાં બનાવો અવાર નવાર બનતા હોય છે.ત્યારે કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલા ઉમાશિખર રો હાઉસ ડુપ્લેક્સ ના મકાન નંબર 10 આગળ પાર્ક કરેલ ઈકો ગાડી નંબર GJ 02 CL 0742 ગઈ તારીખ 26 નવેમ્બરના રોજ રૂ 2 લાખ ની કિંમત ની ઈકો ગાડી બપોરે 1:00 વાગ્યાની આજુબાજુ કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ જતા મુકેશભાઈ રામાભાઇ પટેલ દ્વારા કડી પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.