Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીનો મામલો, આરોપીઓને સજા

અસલાલી પોલીસ મથકે વર્ષ 2016માં ચાર આરોપીઓ જગદીશ ઠાકોર, અનિલ ઠાકોર, ઉદાજી ઠાકોર અને સુનિલ ઠાકોર સામે અપશબ્દો બોલીને માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટ ખાતે ચાલી જતા કોર્ટે મૃત્યુ પામેલા ઉદાસી ઠાકોરને છોડીને ત્રણેય આરોપીઓને 1 વર્ષ કેદની સજા ફટકારી..
અમદાવાદ શહેર: અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીનો મામલો, આરોપીઓને સજા - Ahmadabad City News