Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહુવા: બી.આર.ઉમરાકર વિનય મંદિર ઉમરા શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

Mahuva, Surat | Feb 24, 2026
અંબિકા તાલુકાની બી.આર.ઉમરાકર વિનય મંદિર ઉમરા શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાથીઓને વિદાય અને શુભેચ્છા કાર્યક્રમ માં શાળાના પ્રમુખ નરેશકુમાર ત્રિવેદી મંત્રી દીપકભાઈ પટેલ સહમંત્રી ઇચ્છુભાઈ પટેલ તુલસી કોમ્પલેક્ષ ના બદ્રીભાઈ અને ૐ વલ્લભ ફરસાણ ના નવનીતભાઈ ઉપસ્થિત રહ્યા અને બાળકોને શુભેચ્છા આપી તેમને પ્રોત્સાહિત કર્યા.પ્રમુખ નરેશભાઈ ત્રિવેદી એ રક્ષાકવચ બાધી આશીર્વાદ આપ્યા તેમજપ્રમુખશ્રી નરેશભાઈ અને મંત્રીશ્રી દીપકભાઈ એ શુકનભેટ આપી હતી.

MORE NEWS

મહુવા-અંબિકાના યુવાનોની લડત રંગ લાવી! કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાથી ગૂંજી ઉઠ્યો વિજયનાદ! 🎇🙌
​🔥 યુવાનોની તાકાત આગળ મંત્રીએ પણ આપવું પડ્યું રાજીનામું! 🔥
પોલીસે ડીટેન કર્યા તો યુવાનોએ જેલમાં જ ફટાકડા ફોડીને મનાવ્યો વિજય ઉત્સવ! 🎆
યુવાનોનો એક જ અવાજ: "પેપર લીક બંધ કરો, શિક્ષણ બચાવો!" 💯

​#GujaratiNews #GujaratNewsOnline #BreakingNews   #NewsUpdate #FacebookNews  #trendingnews  #YouthPower #StudentProtest #PublicAwareness #JanJagriti #SuratNews #SuratDistrict  #MahuvaNews #ambikanews  #Miyapur #Anaval #southgujarat  #suratupdate ​#PaperLeak #EducationSystem  #savegovernmentschools  #StudentRights #YouthProtest #VijayUtsav #PoliceDetain  #TruthTriumphs #Thesatyamevnews

મહુવા-અંબિકાના યુવાનોની લડત રંગ લાવી! કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાથી ગૂંજી ઉઠ્યો વિજયનાદ! 🎇🙌 ​🔥 યુવાનોની તાકાત આગળ મંત્રીએ પણ આપવું પડ્યું રાજીનામું! 🔥 પોલીસે ડીટેન કર્યા તો યુવાનોએ જેલમાં જ ફટાકડા ફોડીને મનાવ્યો વિજય ઉત્સવ! 🎆 યુવાનોનો એક જ અવાજ: "પેપર લીક બંધ કરો, શિક્ષણ બચાવો!" 💯 ​#GujaratiNews #GujaratNewsOnline #BreakingNews #NewsUpdate #FacebookNews #trendingnews #YouthPower #StudentProtest #PublicAwareness #JanJagriti #SuratNews #SuratDistrict #MahuvaNews #ambikanews #Miyapur #Anaval #southgujarat #suratupdate ​#PaperLeak #EducationSystem #savegovernmentschools #StudentRights #YouthProtest #VijayUtsav #PoliceDetain #TruthTriumphs #Thesatyamevnews

Mahuva, Surat | Jul 25, 2026

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જીકીયારી ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ; વાહનચાલકોને સાહસ ન કરવા તંત્રનો અનુરોધ...

ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે લોકોને સચેત રહેવા અને પાણીમાં ન જવા તંત્રનો અનુરોધ...

​#MorbiNews #MorbiRain #Gikiyari #GhodadhroiDam #Monsoon2026 #GujaratRain #SatyamevNews #GujaratNews #RoadClosed #SafetyAlert #MorbiUpdate #Alerta #Thesatyamevnews

મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જીકીયારી ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ; વાહનચાલકોને સાહસ ન કરવા તંત્રનો અનુરોધ... ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે લોકોને સચેત રહેવા અને પાણીમાં ન જવા તંત્રનો અનુરોધ... ​#MorbiNews #MorbiRain #Gikiyari #GhodadhroiDam #Monsoon2026 #GujaratRain #SatyamevNews #GujaratNews #RoadClosed #SafetyAlert #MorbiUpdate #Alerta #Thesatyamevnews

Mahuva, Surat | Jul 24, 2026

🚨 બ્રેકિંગ ન્યૂઝ: નવસારીના મેંધરમાં ભારતીય કૉસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન! ૨ હેલિકોપ્ટરથી ૩૦ લોકો એરલિફ્ટ, અત્યાર સુધી ૧૭૦ લોકોનું સફળ રેસ્ક્યૂ

​#NavsariNews #GujaratRain #CoastGuard #RescueOperation #Navsari #GujaratFlood #DisasterManagement #HelicopterRescue #IndianCoastGuard #BreakingNews #GujaratNews #Monsoon2026 #Liveupdates #Thesatyamevnews

🚨 બ્રેકિંગ ન્યૂઝ: નવસારીના મેંધરમાં ભારતીય કૉસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન! ૨ હેલિકોપ્ટરથી ૩૦ લોકો એરલિફ્ટ, અત્યાર સુધી ૧૭૦ લોકોનું સફળ રેસ્ક્યૂ ​#NavsariNews #GujaratRain #CoastGuard #RescueOperation #Navsari #GujaratFlood #DisasterManagement #HelicopterRescue #IndianCoastGuard #BreakingNews #GujaratNews #Monsoon2026 #Liveupdates #Thesatyamevnews

Mahuva, Surat | Jul 24, 2026

મહુવા: બી.આર.ઉમરાકર વિનય મંદિર ઉમરા શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો - Mahuva News