શિહોર નગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે જેનું સેમ્પલ છે થોડા દિવસ અગાઉ કોંગ્રેસ દ્વારા લેબમાં મોકલવામાં આવેલ જેની અંદર સેમ્પલ ફેલ થયેલું હોય જેને લઈને વિવાદ થયેલો ત્યારે શાસક પક્ષ દ્વારા કહેવામાં આવેલું કે પાણી શુદ્ધ આપે છે ત્યારે કોંગ્રેસ જુઠાણું ફેલાવે છે. ફફરી વિવાદ જાગ્યો અને શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ ની હાજરીની અંદર ફરીથી સેમ્પલ લેવામાં આવ્યા અને સેમ્પલ લેબમાં મૂકવામાં આવ્યા હવે જોવાનું એ રહ્યું કે જુઠાણું કોણ ફેલાવે છે