વાપી: વાપી લવાછાની પરિણીતા ઘરેથી ગુમ
Vapi, Valsad | Nov 25, 2025 વાપીના લવાછા પીપરીયામાં દુબેની ચાલીમાં રહેતા બિકેશકુમાર પાંડેએ ડુંગરા પોલીસમાં જાણ કરી કે, 19 નવેમ્બરના રોજ તેમની 24 વર્ષીય પત્ની રાનીકુમારી સવારે 7.30 વાગે ઘરે કોઇને કંઇ પણ કહ્યા વગર જતી રહી હતી.