મુળી: મૂળી પોલીસ મથક ખાતે ત્રણ શખ્સો વિરુધ આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો
થાનગઢ તાલુકાના સોનગઢ ગામે 21 વર્ષીય યુવક પારસ ગોંડલીયા ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો આ સમગ્ર ઘટનામાં મૃતક ના પિતા દ્વારા ત્રણ શખ્સો સામે પુત્રને ધમકી આપી આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી