ગાંધીનગર: અહેમદ પટેલના પુત્રના કોંગ્રેસના છોડવા અંગે ભાજપના પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ નિવેદન આપ્યું
કોંગ્રેસના અહેમદ પટેલના પુત્રના કોંગ્રેસના છોડવા અંગે ભાજપના પ્રવકતા ડો. યજ્ઞેશ દવેનું નિવેદન આપતા જણાવ્યું હતું કે અહેમદ પટેલના પુત્ર સોશ્યલ મીડિયામાં લખે દેશની સેવા કરવી છે. મારે દેશની સેવા કરવી છે પણ કોંગ્રેસના નેતા આડે આવે છે મારે કોંગ્રેસ છોડવી પડે છે.કોંગ્રેસ દિશા વિહીન અને હવે નેતૃત્વ વિહીન છે.નિર્ણય લેવાની ક્ષમતા નથી,દેશના એક પણ મતદારો કોંગ્રેસને પસંદ કરતા નથી.કોંગ્રેસ ની કમનસીબી છે એમ કહેવાય