Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Capacitybuilding
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Bipinrawat
Cds
No video available

ગાંધીનગર: શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ફરી એક વખત દબાણો દૂર કર્યા

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી દબાણ શાખા દ્વારા શહેરમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના ઘ ઝીરો સર્કલથી રિલાયન્સ ચોકડી સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે ફરી આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં થયેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ફરી વખત દબાણ થતાં એ પણ દૂર કરી દેવામાં આવ્યા હતા.

MORE NEWS