ગાંધીનગર: ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ABVP ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયો, બે મુદ્દાઓને લઈને ABVPનો વિરોધ પ્રદર્શન કરાયો.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ABVP ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયો હતો. બે મુદ્દાઓને લઈને ABVPનો વિરોધ પ્રદર્શન કરાયો. રાજ્ય સરકાર દ્વારા જનજાતિ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વર્ષે બંધ કરતા વિરોધ લરાયો છે.ગર્વમેન્ટ કવોટ સોટો ને મેનેજમેન્ટ ક્વોટા ને રૂપાંતરિત કરવાનો નિર્ણય ને રાજ્ય સરકાર રદ્દ કરે. રાજ્યની 28 જેટલી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા કરાઈ માંગ.કેટલાક લો કોલેજમાં પ્રધ્યાપકો ન હોવાના કારણે એવા તમામ કોલેજની માન્યતા રદ્દ કરવામાં આવે.