ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા રાજપુત સમાજસેવા ટ્રસ્ટ દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવ યોજાશે તે માહિતી સે-12 રાજપૂત ભવન ખાતેથી માહિતી આપી
ગાંધીનગર જિલ્લા રાજપુત સમાજસેવા ટ્રસ્ટ દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવ યોજાશે તે માહિતી સે-12 રાજપૂત ભવન ખાતેથી માહિતી આપી હતી. આગામી 16 ફેબ્રુઆરીએ પેથાપુર ખાતે સમૂહ લગ્ન યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહેશે. રાજપૂત સમાજ ગાંધીનગર દ્વારા આયોજીત સમૂહ લગ્નોત્સવ માં 33 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. તમામ નવ દંપતીને 100 ચીજવસ્તુ નું કરિયાવર પણ સમાજ તરફથી આપવામાં આવશે.