Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: રથયાત્રાને લઇ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ

આજે સોમવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ રથયાત્રાને લઇ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યુ હતુ.આગામી ૧૪૯મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા સંપન્ન થાય તે માટે જગન્નાથ મંદિરથી ૧૪ કિલોમીટરના સમગ્ર રૂટ પર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેગા સુરક્ષા રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલમાં SRP અને RAF સહિત ૨ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ જોડાયા હતા.

MORE NEWS