ભાવનગર શહેર: ઘોઘ સર્કલ વિસ્તારમાં આઈસગોલાની દુકાને થયેલી માથાકૂટ મામલે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Aug 10, 2026
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં માથાકૂટની ઘટના બની હતી. ઘોઘા સર્કલ વિસ્તારમાં આઈસગોલાની દુકાને થયેલા હુમલા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી 2 શખ્સોને ઝડપી લીધા હતા.