સિહોર: નવા જાળીયા વાડી વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો . શિહોર પોલીસની સફળ રેડ
સિહોર તાલુકાના નવા જાળીયા વાડી વિસ્તારની અંદર વાતમી મળેલી જેના આધારે શિહોર પોલીસ દ્વારા રેડ કરતા વાડીમાંથી કોથળામાં સંતાડેલ ઇંગ્લિશ દારૂની 10 બોટલ રોયલ વિસ્કી મળી આવેલ જેની કિંમત રૂપિયા 6,000 ગણવામાં આવેલ છે ત્યારે વાડીમાંથી બે લોકોની અટકાયત કરવામાં આવેલ છે આમ સિહોર પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂ ની વેચાણ કરતા ફફડાટ જોવા મળી રહીયો છે