Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh

મુળી: ખાટડી ગામે ખેડૂત સભામાં રાજુભાઈ કરપડાની આગામી રણનીતિનો ખુલાસો થવાની શક્યતા

Muli, Surendranagar | Feb 28, 2026
મુળી તાલુકાના ખાટડી ગામે રાજુભાઈ કરપડાની ખેડૂત સભાનું આયોજન કરાયું છે ત્યારે આ ખેડૂત સભામાં રાજુભાઈ પિતાનો આગામી રાજકીય પક્ષ સાથે જોડાવાની વાત કરે તેવા એંધાણ નજરે પડે છે જેને લઇ મૂળી પંથકના ખેડૂતો દ્વારા રાજુભાઈ કરપડાને સમર્થન આપી કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાય તો પણ ખેડૂતો સાથે હોવાનું વચન આપી મોટી સંખ્યામાં ખેડૂતોને બેઠકમાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું છે

MORE NEWS

મુળી: ખાટડી ગામે ખેડૂત સભામાં રાજુભાઈ કરપડાની આગામી રણનીતિનો ખુલાસો થવાની શક્યતા - Muli News