મોરબી: "એક પેડ માં કે નામ ૨.૦" અંતર્ગત મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર નજીક પાંજરાપોળમાં 3000 વૃક્ષોનુ વાવેતર કરાશે
Morvi, Morbi | Jul 6, 2025
આ વિસ્તારને મોરબીના નાગરિકો માટે પારિવારિક પિકનિક સ્પોટ, વૃદ્ધો માટે આરામદાયક ઘરડાઘર, આયુર્વેદિક બાગ, બાળકો માટે રમણિય...